Breaking News
નાના વરાછા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં એકાએક આગ લાગતા ઇલેક્ટ્રિક બાઇકો બળીને ખાખસુરત મનપાના પ્લોટમાં ખોદકામ દરમિયાન 14 બિનવારસી ઐતિહાસિક તોપ મળીસિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણી કરવામાં આવીસુરત જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન અંગેની ચેતવણી આપતી ચાર એલ્પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ4.30 લાખ રૂપિયાની ચોરીની રકમ મૂળ માલિકને પોલીસે પરત અપાવીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યોMay-2024સુરત ક્રાઈમ બ્રાંચે મોબાઈલ અને લેપટોપની જ ચોરી કરતા એક સ્પાઈડર ચોરને ઝડપી પાડ્યોએશ્વર્યા ડાઈંગ, 3 કોલસાના આયાતકારો સહિત 12 જગ્યાએ બીજા દિવસે પણ ઇન્કમ ટેક્સના દરોડા યથાવત્પોલીસ સમન્વય સમિતિ દ્વારા મહુવા ખાતે પોલીસ પરિવાર માટે નિઃશુલ્ક ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજનસુરતની આસપાસ ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ્રદૂષણ, લોકોના આરોગ્યને ખતરો

સુરત જિલ્લા રજીસ્ટ્રાર ધ્રુવિન પટેલ સામે સરકારી નિતી–નિયમોનાં ભંગ તથા વહીવટી બેદરકારી બાબતે તપાસ કરી કાર્યવાહી કરવા દર્શન નાયકની માગ

હાલમાં જિલ્લા રજીસ્ટ્રારશ્રી (સહકારી મંડળીઓ), સુરત તરીકે ફરજ બજાવી રહેલ ધ્રુવિન પટેલ મનસ્વી રીતે કામગીરી કરી રહયા છે.તેમણે જે કાયદા–કાનુન ...

મનપાના આરોગ્ય વિભાગે 18 ટીમ બનાવી પનીરના વિક્રેતાઓને ત્યાં પાડ્યા દરોડા

સુરત- સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક મહિનામાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ...

વરાછા રેલવે ટ્રેક નજીકની 40 વર્ષ જૂની ઝૂંપડપટ્ટીનું ડિમોલિશન, પાલિકાના એક નિર્ણયથી 576 પરિવાર બેઘર

સુરત- સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનને અડીને આવેલા રેલ્વે ટ્રેક ઉપરથી 40 વર્ષ જૂની ઝૂંપડપટ્ટીનું ડિમોશન હાથ ધરાયું છે. વરાછા વિસ્તારને ...

લોકરક્ષકો ખરા અર્થમાં લોકોના રક્ષક બની સુરક્ષા-સલામતી અને સમાજ સેવા માટે તત્પર

ગુજરાતના અંતરિયાળ ગામડાઓની યુવા દીકરીઓએ સંઘર્ષમાંથી સફળતા સર્જી લોકરક્ષક બનવાનું સ્વપ્ન સાકાર કર્યું સુરત શહેર પોલીસ હેડક્વાટર્સ ખાતે પાયાની તાલીમ ...

સોનગઢની હનુમંતિયા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી

વ્યારા-તાપી - તાપી જિલ્લા સોનગઢ તાલુકાના હનુમંતિયા ખાતે આવેલ હનુમંતિયા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ ની ઉજવણી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ...

ભ્રસ્ટાચારના ખાડા : સરકારની સુજલામ સુફલામ જળસંચય અભિયાન યોજના સરકારી તિજોરીને લૂંટવાનો ગોરખધંધો બની રહ્યો હોવાનો કોંગ્રેસ અગ્રણી દર્શન નાયકનો આરોપ !

ખોદકામની તમામ કામગીરી સરકારી નીતિનિયમો મુજબ તથા સરકારી અધિકારીની નિગરાણીમાં થયેલ હોવું જરૂરી છે. પરંતુ વહીવટી તંત્ર પાસે સરકારી જમીનમાં ...

AM/NS દ્વારા વન સંરક્ષણ ધારા ૧૯૮૦ નો ભંગ કરી ગેરકાયદેસર બાંઘકામની કામગીરી સામે દર્શન નાયકે કરી વન અને પર્યાવરણ સચિવને ફરિયાદ

New-Doc-04-29-2023-15.39Download સુરત : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તેમજ ખેડૂત આગેવાન દર્શન નાયકે આજરોજ હઝીરા સ્થિત આવેલી કંપની AM/NS (આર્સેલર મિત્તલ ...

ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ ઝેરી સ્લેગ નાખી પર્યાવરણને નુકશાન અને સરકારી જગ્યામાં દબાણ કરનારા સામે કાર્યવાહી કરવા દર્શન નાયકની માગ

New-Doc-04-27-2023-13.00Download સુરત : અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અગ્રણી દર્શન નાયક દ્વારા જિલ્લા કલેક્ટરને ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ ઝેરી સ્લેગ નાખી પર્યાવરણને ...

AM/NS કંપની દ્વારા હજીરા ગામની સરકારી જમીન ઉપર અનધિકૃત દબાણ બાબતે દર્શન નાયકે કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફરિયાદ

New-Doc-04-26-2023-09.24Download તત્કાલીન એસ્સાર અને હાલ AM/NS કંપની દ્વારા ચોર્યાસી તાલુકાનાં હજીરા ગામના સરકારી રેવન્યુ સર્વે નંબર 180, 181, 182, 183, ...

AM/NS હજીરા દ્વારા ગેરકાયદેસર રીતે વિજળીનો જથ્થો આઇનોક્સક પ્લાન્ટને સપ્લાય થતો હોવા બાબતે ફરિયાદ

New-Doc-04-24-2023-23.19Download સુરત : આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ હજીરા દ્વારા વિજળીનો જથ્થો આઇનોક્સક પ્લાનને ગેરકાયદેસર રીતે સપ્લાય કરવા બાબતે કાર્યવાહી કરવા ...

કોંગ્રેસ અગ્રણી દર્શન નાયકની મહેનત રંગ લાવી : ઓલપાડ તાલુકાના પીંજરત ગામની જમીનો ખાનગી કંપનીઓને ફાળવવા પર કલેકટરાલય દ્વારા બ્રેક

ઓલપાડ ખાતે બ્લોક નંબર ૧૮૫૪,૧૯૪૭,૧૯૪૮ અને ૧૯૫૨ તથા બિન નંબરી આશરે ૫૩૫૨ વીઘા સરકારી જમીન જંગલ વિભાગને લગતી હોવાથી મા ...

AM/NS હજીરા દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર કામો બાબતે વહીવટી તંત્રને વારંવાર ફરિયાદો છતાં પણ કોઈ નક્કર પગલાં ન ભરવાને લઇ દર્શન નાયકે કરી મુખ્યમંત્રીને રજૂઆત

ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં માહિતી આપવામાં આવેલ છે કે સદર કંપની દ્વારા વર્ષ ૨૦૦૬-૦૭ ના વર્ષથી સરકારી અને જંગલની જમીનમાં ...
error: Content is protected !!