E News

નાના વરાછા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં એકાએક આગ લાગતા ઇલેક્ટ્રિક બાઇકો બળીને ખાખ

સુરત : સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં એકાએક આગ લાગી હતી. ફાયર વિભાગને બાઈકમાં આગ લાગ્યા હોવાની માહિતી મળી હતી, પરંતુ ઘટનાસ્થળે પહોંચતા માલુમ પડ્યું હતું કે, શો રૂમમાં જ આગ લાગી ગઈ છે. શરૂઆતમાં માત્ર બે ગાડી પહોંચી હતી અને ત્યારબાદ અન્ય ફાયર સ્ટેશનની ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી. જેમાં …

નાના વરાછા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં એકાએક આગ લાગતા ઇલેક્ટ્રિક બાઇકો બળીને ખાખ Read More »

સુરત મનપાના પ્લોટમાં ખોદકામ દરમિયાન 14 બિનવારસી ઐતિહાસિક તોપ મળી

સુરત : સુરતની જૂની બોમ્બે માર્કેટ નજીક આવેલા મહાનગરપાલિકાના પ્લોટમાંથી 14 જેટલી બિનવારસી ઐતિહાસિક તોપ મળી આવી છે. પ્લોટમાં દબાણ ખાતાના ઓફિસ હતી ત્યાં હાલ રીનોવેશન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આ તોપ 10 વર્ષ પહેલા શહેરમાં કોઈક સ્થળેથી ખોદકામ દરમિયાન મળી આવી હતી. તોપને સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ ખાતાના પ્લોટમાં મુકવામાં આવી …

સુરત મનપાના પ્લોટમાં ખોદકામ દરમિયાન 14 બિનવારસી ઐતિહાસિક તોપ મળી Read More »

સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણી કરવામાં આવી

સુરત:શનિવાર: નર્સિંગ એસોસિએશન દ્વારા ૧૨મી મે ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણીના ભાગરૂપે પૂર્વ સંધ્યાએ સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે ૨૦૨૪ની થીમ ‘OUR NURSES, OUR FUTURE, THE ECONOMIC POWER OF CARE’ એટલે કે, નર્સિંસ, આપણું ભવિષ્ય, સાર-સંભાળની આર્થિક શક્તિ વિષય ઉપર નર્સિંગ બહેનોનું સન્માન કરીને ઉજવણી કરવામાં આવી હતી.નર્સિંગ સ્ટાફ દ્વારા વિશ્વની પ્રથમ નર્સ ફલોરેન્સ નાઇટિંગલના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય …

સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણી કરવામાં આવી Read More »

સુરત જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન અંગેની ચેતવણી આપતી ચાર એલ્પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

૪૦ ચો.કિ.મી.ના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલની જાણકારી મળશે, ખેડુતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ પોતાની સ્થાનિક ભાષામાં જ મેળવી શકે છે સુરતઃશનિવારઃ- ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિકસિત “MAUSAM APP”, “DAMINI APP”, “MEGDOOT AGRO APP” અને “PUBLIC OBSERVATION APP” જેવી હવામાન ચેતવણી એપ્લિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો …

સુરત જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન અંગેની ચેતવણી આપતી ચાર એલ્પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ Read More »

4.30 લાખ રૂપિયાની ચોરીની રકમ મૂળ માલિકને પોલીસે પરત અપાવીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો

સુરત : સુરતમાં ઘરમાંથી 4.30 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. આ રકમ મૂળ માલિકને પોલીસે પરત અપાવીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મળતી માહિતી અનુસાર કાપોદ્રા વિસ્તારમાં આવેલા કલ્યાણનગરની બાજુમાં ક્રિષ્નાનગર સોસાયટીમાં ઘરમાં ગત 15 એપ્રિલ 2024ના રોજ ચોરીની ઘટના બની હતી. અજાણ્યા શખસો ઘરમાં રહેલી સૂટકેસમાંથી 4.30 લાખની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ …

4.30 લાખ રૂપિયાની ચોરીની રકમ મૂળ માલિકને પોલીસે પરત અપાવીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો Read More »

સુરત ક્રાઈમ બ્રાંચે મોબાઈલ અને લેપટોપની જ ચોરી કરતા એક સ્પાઈડર ચોરને ઝડપી પાડ્યો

સુરત : સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે એક સ્પાઈડર ચોરને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરની દુકાન અને ઓફિસને ટાર્ગેટ કરી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો. હાલ પકડાયેલ આરોપી પાસેથી પોલીસે 10 લેપટોપ અને 11 મોબાઈલ ફોન કબજે કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ આરોપી પાઇપથી ચડીને ઓફિસ, દુકાન અને મકાનમાં …

સુરત ક્રાઈમ બ્રાંચે મોબાઈલ અને લેપટોપની જ ચોરી કરતા એક સ્પાઈડર ચોરને ઝડપી પાડ્યો Read More »

એશ્વર્યા ડાઈંગ, 3 કોલસાના આયાતકારો સહિત 12 જગ્યાએ બીજા દિવસે પણ ઇન્કમ ટેક્સના દરોડા યથાવત્

સુરત ; ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થતા આવકવેરા વિભાગે દરોડા પાડી માર્કેટમાં ગરમાવો લાવી દીધો છે. ગત સવારથી કડોદરાની એશ્વર્યા ડાઇંગ મિલ અને ડુમસ રોડ પર ઓફિસ ધરાવતા કોલસાના 3 આયાતકારો સહિત 12 જગ્યા પર દરોડા પાડ્યા હતા. તમામના વ્યવહાર કરોડોના હોવાથી હાલ શંકાના દાયરામાં છે.સુરત જિલ્લાના વરેલી ખાતે આવેલી ઐશ્વર્યા ડાઈંગ મિલ ઉપરાંત કોલસાના …

એશ્વર્યા ડાઈંગ, 3 કોલસાના આયાતકારો સહિત 12 જગ્યાએ બીજા દિવસે પણ ઇન્કમ ટેક્સના દરોડા યથાવત્ Read More »

પોલીસ સમન્વય સમિતિ દ્વારા મહુવા ખાતે પોલીસ પરિવાર માટે નિઃશુલ્ક ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન

કેમ્પમાં અંદાજીત 172 પોલીસ અને પરિવારનું ચેકઅપ કરાવવામાં આવ્યું બારડોલી : સુરતના મહુવા ખાતે પોલીસ સમન્વય સમિતિ દ્વારા નિઃશુલ્ક ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં અંદાજીત 172 પોલીસ અને પરિવારનું ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.તાલુકાના મહુવા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ તેમજ પરિવાર માટે પોલીસ સમન્વય સમિતિ દ્વારા આયોજિત નિઃશુલ્ક ફૂલ બોડી હેલ્થ ચેકઅપ …

પોલીસ સમન્વય સમિતિ દ્વારા મહુવા ખાતે પોલીસ પરિવાર માટે નિઃશુલ્ક ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન Read More »

સુરતની આસપાસ ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ્રદૂષણ, લોકોના આરોગ્યને ખતરો

આજુબાજુની સ્થાનિક વસાહતો માટે ઉદ્યોગ ગૃહો બન્યા પરેશાનીનું કારણ, પ્રદૂષણ ઓકતા ઉદ્યોગ ગૃહો સામે અવારનવાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરવામાં આવતી રજૂઆતો બેઅસર, મકાનોની છત પર છવાઈ રહી છે પ્રદૂષણની કાળી ચાદર, સચિન, પાંડેસરા જીઆઇડીસી તથા હજીરા , કીમ,સાયણ, કરંજ અને પીપોદરા વિસ્તારમાં આવેલા એકમો દ્વારા ફેલાવાતા વાયુ પ્રદુષણથી બીમારીઓનું વધતું પ્રમાણ. : દર્શન નાયક …

સુરતની આસપાસ ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ્રદૂષણ, લોકોના આરોગ્યને ખતરો Read More »

પાંડેસરામાં દોડતી સીટી બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં લોકોએ ઝડપ્યો

સુરત : સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દોડતી સિટી બસ ફરી એકવાર વિવાદમાં આવી છે. આજે પાંડેસરા વિસ્તારમાં એક બસના ડ્રાઈવરે મોપેડ ચાલકને ટક્કર મારતા લોકોએ ડ્રાઇવરને પકડ્યો હતો. બસનો ડ્રાઇવર દારૂના નશામાં ધૂત હોવાનો આક્ષેપ કરીને લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી લિંકના બસ સેવા સતત વિવાદમાં આવી રહી છે. આ પહેલા કંડકટર દ્વારા …

પાંડેસરામાં દોડતી સીટી બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં લોકોએ ઝડપ્યો Read More »

error: Content is protected !!