Breaking News
નાના વરાછા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં એકાએક આગ લાગતા ઇલેક્ટ્રિક બાઇકો બળીને ખાખસુરત મનપાના પ્લોટમાં ખોદકામ દરમિયાન 14 બિનવારસી ઐતિહાસિક તોપ મળીસિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણી કરવામાં આવીસુરત જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન અંગેની ચેતવણી આપતી ચાર એલ્પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ4.30 લાખ રૂપિયાની ચોરીની રકમ મૂળ માલિકને પોલીસે પરત અપાવીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યોMay-2024સુરત ક્રાઈમ બ્રાંચે મોબાઈલ અને લેપટોપની જ ચોરી કરતા એક સ્પાઈડર ચોરને ઝડપી પાડ્યોએશ્વર્યા ડાઈંગ, 3 કોલસાના આયાતકારો સહિત 12 જગ્યાએ બીજા દિવસે પણ ઇન્કમ ટેક્સના દરોડા યથાવત્પોલીસ સમન્વય સમિતિ દ્વારા મહુવા ખાતે પોલીસ પરિવાર માટે નિઃશુલ્ક ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજનસુરતની આસપાસ ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ્રદૂષણ, લોકોના આરોગ્યને ખતરો

નાના વરાછા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં એકાએક આગ લાગતા ઇલેક્ટ્રિક બાઇકો બળીને ખાખ

સુરત : સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં એકાએક આગ લાગી હતી. ફાયર વિભાગને બાઈકમાં આગ લાગ્યા ...

સુરત મનપાના પ્લોટમાં ખોદકામ દરમિયાન 14 બિનવારસી ઐતિહાસિક તોપ મળી

સુરત : સુરતની જૂની બોમ્બે માર્કેટ નજીક આવેલા મહાનગરપાલિકાના પ્લોટમાંથી 14 જેટલી બિનવારસી ઐતિહાસિક તોપ મળી આવી છે. પ્લોટમાં દબાણ ...

સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણી કરવામાં આવી

સુરત:શનિવાર: નર્સિંગ એસોસિએશન દ્વારા ૧૨મી મે ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણીના ભાગરૂપે પૂર્વ સંધ્યાએ સુરત સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે ૨૦૨૪ની થીમ 'OUR ...

સુરત જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન અંગેની ચેતવણી આપતી ચાર એલ્પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

૪૦ ચો.કિ.મી.ના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલની જાણકારી મળશે, ખેડુતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ ...

4.30 લાખ રૂપિયાની ચોરીની રકમ મૂળ માલિકને પોલીસે પરત અપાવીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો

સુરત : સુરતમાં ઘરમાંથી 4.30 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. આ રકમ મૂળ માલિકને પોલીસે પરત અપાવીને ગુનાનો ભેદ ઉકેલી ...

May-2024

Crimepark-May-2024Download ...

સુરત ક્રાઈમ બ્રાંચે મોબાઈલ અને લેપટોપની જ ચોરી કરતા એક સ્પાઈડર ચોરને ઝડપી પાડ્યો

સુરત : સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે એક સ્પાઈડર ચોરને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરની દુકાન અને ...

એશ્વર્યા ડાઈંગ, 3 કોલસાના આયાતકારો સહિત 12 જગ્યાએ બીજા દિવસે પણ ઇન્કમ ટેક્સના દરોડા યથાવત્

સુરત ; ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થતા આવકવેરા વિભાગે દરોડા પાડી માર્કેટમાં ગરમાવો લાવી દીધો છે. ગત સવારથી કડોદરાની એશ્વર્યા ...

પોલીસ સમન્વય સમિતિ દ્વારા મહુવા ખાતે પોલીસ પરિવાર માટે નિઃશુલ્ક ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન

કેમ્પમાં અંદાજીત 172 પોલીસ અને પરિવારનું ચેકઅપ કરાવવામાં આવ્યું બારડોલી : સુરતના મહુવા ખાતે પોલીસ સમન્વય સમિતિ દ્વારા નિઃશુલ્ક ફૂલ ...

સુરતની આસપાસ ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ્રદૂષણ, લોકોના આરોગ્યને ખતરો

આજુબાજુની સ્થાનિક વસાહતો માટે ઉદ્યોગ ગૃહો બન્યા પરેશાનીનું કારણ, પ્રદૂષણ ઓકતા ઉદ્યોગ ગૃહો સામે અવારનવાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરવામાં ...

પાંડેસરામાં દોડતી સીટી બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં લોકોએ ઝડપ્યો

સુરત : સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દોડતી સિટી બસ ફરી એકવાર વિવાદમાં આવી છે. આજે પાંડેસરા વિસ્તારમાં એક બસના ડ્રાઈવરે મોપેડ ...

19-દાહોદ લોકસભા મતવિસ્તારના 123-સંતરામપુર વિધાનસભા મતવિસ્તારના પોલીંગ સ્ટેશન નં.220 ખાતે તા.7 મે, 2024ના રોજ થયેલા મતદાનને રદ જાહેર કરવામાં આવ્યું

દાહોદ : 19-દાહોદ લોકસભા મતવિસ્તારના 123-સંતરામપુર વિધાનસભા મતવિસ્તારના પોલીંગ સ્ટેશન નં.220 પરથમપુર માં મતદાન અંગે અનિયમિતતાની બાબત ધ્યાનમાં આવી હતી ...
error: Content is protected !!