Breaking News
નાના વરાછા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં એકાએક આગ લાગતા ઇલેક્ટ્રિક બાઇકો બળીને ખાખસુરત મનપાના પ્લોટમાં ખોદકામ દરમિયાન 14 બિનવારસી ઐતિહાસિક તોપ મળીસિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણી કરવામાં આવીસુરત જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન અંગેની ચેતવણી આપતી ચાર એલ્પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ4.30 લાખ રૂપિયાની ચોરીની રકમ મૂળ માલિકને પોલીસે પરત અપાવીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યોMay-2024સુરત ક્રાઈમ બ્રાંચે મોબાઈલ અને લેપટોપની જ ચોરી કરતા એક સ્પાઈડર ચોરને ઝડપી પાડ્યોએશ્વર્યા ડાઈંગ, 3 કોલસાના આયાતકારો સહિત 12 જગ્યાએ બીજા દિવસે પણ ઇન્કમ ટેક્સના દરોડા યથાવત્પોલીસ સમન્વય સમિતિ દ્વારા મહુવા ખાતે પોલીસ પરિવાર માટે નિઃશુલ્ક ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજનસુરતની આસપાસ ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ્રદૂષણ, લોકોના આરોગ્યને ખતરો

પલસાણાના ડાંભા ગામની સીમમાં હત્યા કરાયેલ અજાણ્યા મૃતક પુરુષની ઓળખ માટે પોલીસને જાણ કરવા જાહેર અનુરોધ

૨૦થી ૨૫ વર્ષના અજાણ્યા મૃત પુરુષના વાલી વારસો મળી ન આવતા અન્ય નાગરિકોને મૃતક વિષે જાણકારી હોય તો કડોદરા GIDC ...

સુરત જિલ્લાનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ૯૩.૩૮ અને વિજ્ઞાન પ્રવાહનું ૮૫.૫૬ ટકા પરિણામ જાહેર

સામાન્ય પ્રવાહમાં સુરત જિલ્લાના ૧૭૦૩ અને વિજ્ઞાન પ્રવાહના ૩૨૮ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ, વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના ...

હવામાન વિભાગની આગાહી : 11થી 13 મે વચ્ચે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે

ગુજરાતમાં બેવડી ઋતુના મારની આગાહી કરાઈ છે. જેમાં ગરમીના પ્રકોપની વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ...

આવતીકાલે ધો-12 અને ગુજકેટનું પરિણામ: સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર સાયન્સ-કોમર્સ રિઝલ્ટ જોઈ શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થતાં ...

શિક્ષણ સમિતિની શાળાઓમાં યોજાયો સમર કેમ્પ

સુરત : ઉનાળાનું વેકેશન શરૂ થાય ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા મોંઘી ફી લઈને સમર કેમ્પનું આયોજન થાય છે પરંતુ પાલિકા ...

તાપી જિલ્લા વન વિભાગનીની સરાહનીય કામગીરી

વ્યારા રેંજના રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રીની આગેવાની હેઠળ જુદી-જુદી ટીમો દ્વારા કરાયેલી નાઇટ પેટ્રોલીંગ દરમિયાન ચાર ગુન્હામાં ૨ ફોર વ્હીલર વાહન ...

તાપી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન

તાપી તા.૦૭- સમગ્ર દેશમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે દેશના નાગરિકો ઉત્સુક બન્યા છે ત્યારે આજે ગુજરાત રાજ્યની ૨૫ સીટો ઉપર ...

તાપી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ:- વહેલી સવારથી જ મતદારોએ ઉત્સાહથી મતદાન કર્યું

તાપી જિલ્લાના જવાબદાર નાગરીક હોવાનું કર્તવ્ય નિભાવી પ્રથમ વખત મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી થતો તાપી જિલ્લાનો નવ યુવાન- વિવેક ...

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ : ઉધનાના બાદશાહ પરિવારના દાદી-પૌત્રએ કર્યું મતદાન

સુરતઃમંગળવારઃ નવસારી સંસદીય બેઠકની ચૂંટણી અંતર્ગત ઉધના ખાતે આવેલી ઉધના સિટીઝન કોમર્સ કોલેજના મતદાન કેન્દ્રમાં ઉધનાના બાદશાહ પરિવારના દાદી-પૌત્રએ ઉત્સાહભેર ...

૨૩ બારડોલી (અ.જ.જા.) સંસદિય મતદાર વિભાગમાં પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે તંત્ર સુસજ્જ

તાપી, તા.૦૬- સમગ્ર દેશમાં લોકશાહીનો અવસર ઉજવવા માટે મતદાતાઓ થનગની રહ્યા છે. ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ ને વધાવતા ...

કાયદો અને આરક્ષણ

"આરક્ષણ" શબ્દ પાછળ રાખવા, રોકી રાખવા અથવા અલગ રાખવાના કાર્યનો ઉલ્લેખ કરે છે. દેશમાં પછાત સમાજના ઉત્થાન માટે આઝાદી પહેલા ...

રાજ્યના 25 હજારથી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકો ...
error: Content is protected !!