Breaking News
નાના વરાછા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં એકાએક આગ લાગતા ઇલેક્ટ્રિક બાઇકો બળીને ખાખસુરત મનપાના પ્લોટમાં ખોદકામ દરમિયાન 14 બિનવારસી ઐતિહાસિક તોપ મળીસિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણી કરવામાં આવીસુરત જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન અંગેની ચેતવણી આપતી ચાર એલ્પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ4.30 લાખ રૂપિયાની ચોરીની રકમ મૂળ માલિકને પોલીસે પરત અપાવીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યોMay-2024સુરત ક્રાઈમ બ્રાંચે મોબાઈલ અને લેપટોપની જ ચોરી કરતા એક સ્પાઈડર ચોરને ઝડપી પાડ્યોએશ્વર્યા ડાઈંગ, 3 કોલસાના આયાતકારો સહિત 12 જગ્યાએ બીજા દિવસે પણ ઇન્કમ ટેક્સના દરોડા યથાવત્પોલીસ સમન્વય સમિતિ દ્વારા મહુવા ખાતે પોલીસ પરિવાર માટે નિઃશુલ્ક ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજનસુરતની આસપાસ ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ્રદૂષણ, લોકોના આરોગ્યને ખતરો

આગામી ૫ મી મેના રોજ વ્યારા સયાજી ગ્રાઉન્ડ ખાતે “રન ફોર વોટ”નું ભવ્ય આયોજન

બારકોડ સ્કેન કરી અથવા આપેલ લિંક પર જઇ રજિસ્ટ્રેશન કરી શકાશે તાપી તા. ૦૨:- સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના તથા ...

તાપી જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. વિપિન દ્વારા શતાયુ મતદારોનું સન્માન

તાપી તા.૦૨ :- *તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડૉ. વિપિન ગર્ગે વ્યારા તાલુકાના ઉમરકૂઇ ગામના સતાયુ મતદાર શ્રીમતી ...

લાલગેટ વિસ્તારમાં પોલીસે દરોડા પાડતા બે આરોપી 1 કરોડનું ડ્રગ્સ મૂકી ઊભી પૂંછડીએ ભાગ્યા

સુરત : સુરતમાંથી 1 કરોડથી વધુનું હાઈ પ્યોરિટી MD ડ્રગ્સ ઝડપાયું છે. શહેરના લાલગેટ વિસ્તારમાં પોલીસે દરોડા પાડતા બે આરોપી ...

સર્વોદય જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારડોલીના એમ. સી. જી. ક્રિકેટ ગ્રાઉંડ ખાતે ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન થયું

જેમાં એસ. પી. નાઈટ રાઈડર્સ ની ટીમ વિજેતા થઈ હતી તથા તલાવડી યુનિટી ટીમ રનર્સ અપ થયેલ હતી, ટુર્નામેંટના વિજેતાઓ ...

ચૂંટણી ફરજ પરના અધિકારી, કર્મચારીઓએ અઠવાલાઈન્સ સ્થિત MTB કોલેજ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

સુરત:બુધવાર: લોકસભા ચૂંટણી સામાન્ય ચુંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે સુરત જિલ્લા ચૂંટણી અધિકારીના નેતૃત્વ હેઠળ ચૂંટણી કામગીરીમાં ...

તાપી જિલ્લામાં આવેલ મેટાસ એડવેન્ટિસ્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ, વ્યારા ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ તથા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો

તાપી તા.૦૧ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી ડો ...

તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહેંદી સ્પર્ધા યોજાઇ

જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ લાવવા આઇ.સી.ડી.એસ વિભાગ તાપીનું અમૂલ્ય યોગદાન તાપી તા.૦૧ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ...

બારડોલી ખાતે રખડતાં ઢોરના હુમલાના કારણે થયેલ માનવ મૃત્યુ અને ગંભીર ઇજાઓ અન્વયે વળતર આપવા કોંગ્રેસ અગ્રણી દર્શન નાયકની માગ

બારડોલી ખાતે રખડતાં ઢોરોનું તોફાન ખૂબ જ વધી ગયેલ છે. જાહેર જનતા ઉપર રખડતાં ઢોરોના હુમલાઓ દિન-પ્રતિદિન વધી વધી રહેલ ...

૭મી મેના રોજ સુરત શહેર-જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પર મતદાન થશે- જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધી

સુરતઃ બુધવારઃ- સુરત જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં સમાવિષ્ટ ૧૬ ...

વિદ્યાર્થીઓએ મતદાન અંગેના પોસ્ટરો વડે નાગરિકોને અચૂક અને મહત્તમ મતદાનનો સંદેશો આપ્યો

સુરત: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારધીના નેતૃત્વ હેઠળ મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજાઇ ...

ચૂંટણીમાં સમય અને કાગળ બચાવતું ઈ.વી.એમ. એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન

પારદર્શક, ન્‍યાયી, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે ચૂંટણીપંચ દ્વારા વીવીપેટનો ઉપયોગ, મતદાતા દ્વારા 'તમામ ઉમેદવારો'ને નકારવાનો અધિકાર આપતું નોટા, તા.૭મી ...

જંતુનાશક દવાઓના ઉપયોગ વખતે ખેડૂતમિત્રો આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખે

સુરત: જંતુનાશક દવાઓના ઉપયોગ વખતે તેની હાનિકારક અસરો નિવારવા ખેડૂતમિત્રો નીચેની બાબતોનું અવશ્ય ધ્યાન રાખે તે હિતાવહ છે..≈ જંતુનાશક દવાઓનો ...
error: Content is protected !!