Breaking News
મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવા પાલિકાનું જાહેરનામુંમુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં વિવિધ એજન્સીઓ સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે સમીક્ષા બેઠક યોજાઈપોસ્ટલ બેલેટ માટેના ફોર્મ-૧૨ નું આદાન-પ્રદાન કરવા અમદાવાદ ખાતે યોજાયો પ્રથમ એક્ષચેન્જ મેળોસુરત કોર્ટમાં હવે લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થાસુરત સંસદીય મત વિસ્તારમાં નિયુકત જનરલ, ખર્ચ તથા પોલીસ ઓબ્ઝર્વરશ્રીઓની ઉપસ્થિતિમાં ચુંટણીની તૈયારીઓ અર્થે સમીક્ષા બેઠક યોજાઈસિટી બસો પર બેનરો થકી મતદાન જાગૃતિનો સંદેશજિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીમાં ‘યુવા મતદાર જાગૃતિ’ કાર્યક્રમ યોજાયોમતદાન જાગૃતિ અભિયાનના કેમ્પસ એમ્બેસેડર ભૂમિ ગોધાણીએ ૫૦૦થી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સના ચૂંટણી કાર્ડ કઢાવીને મતદાન માટે કર્યા પ્રેરિતબાળ વિદ્યાર્થીઓએ પોસ્ટરો બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યોઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયાલના અધ્યક્ષ સ્થાને ત્રણ દિવસીય ‘સખી સહેલી સંગે મતદાન કેમ્પેઈન’નો પ્રારંભ

શહેરમાં ડેટિંગ એપ થકી બ્લેકમેઇલ કરતી ટોળકીએ રત્નકલાકારને શિકાર બનાવ્યો

સુરત : સોશ્યિલ મિડીયા પ્લેટફોર્મની અલગ-અલગ ડેટિંગ એપ થકી લોકોની સાથે મિત્રતા કેળવ્યા બાદ હું પણ ગે છું એમ કહી ...

તાપી નદીનાં પાણીમાં દૂર્ગંધ, લીલ સહિતના ઉપદ્રવને દૂર કરવા ઉકાઈમાંથી 800 ક્યુસેક પાણી છોડવું પડ્યું

સુરત : ઉનાળામાં પાણીની માંગ 1500 MLDથી વધીને 1520 MLD થઈ છે, જેથી કોઝ-વેનું જળ સ્તર ઘટી જતાં પાણીની ગુણવત્તા ...

ખેરવાડા રેન્જમાંથી વન્ય પ્રાણી દિપડા,વણીયર વિગરેની હત્યા કરી અંગોની ચોરી કરતા શિકારીઓને તાપી વનવિભાગે ઝડપી લીધા

મુખ્ય વન સંરક્ષક સુરતના માર્ગદર્શન હેઠળ તાપી વનવિભાગના જાંબાઝ અધિકારીઓએ ખેરવાડા ગામના કુલ-૦૬ શિકારીઓને બાતમીના આધારે ઝડપી લઈ મુદૃદામાલ સાથે ...

વ્યારા પ્રાંત અધિકારીશ્રીએ પાણી સંદર્ભે પ્રજાહિતમાં મહત્વપૂર્ણ બેઠક યોજી

પાણીના પ્રશ્ન માટે હેલ્પલાઇન નં. ૧૯૧૬ પર સંપર્ક સાધવો તાપી તા.૧૧ :- તાપી જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. વિપિન ગર્ગના માર્ગદર્શન ...

તાપી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ૨૩ બારડોલી સંસદિય મતવિસ્તાર માટે ‘ચૂંટણી નોટિસ’ જાહેર કરાઈ

તાપી તા. ૧૧ :-તાપી જિલ્લામાં આગામી તા. ૦૭ મે, ૨૦૨૪ ના રોજ યોજનારી ૨૩ બારડોલી (અ.જ.જા) સંસદીય મતદાર વિભાગની સામાન્ય ...

તાપી જિલ્લા મિશન મંગલમની બહેનોની અનોખી પહેલ : પદયાત્રા કરીને લોકોને મતદાનનું મહત્વ સમજાવ્યું

તાપી તા.૧૧ :- તાપી જિલ્લાના તમામ તાલુકા ૨૪ જેટલા વિવિધ ગામોના ગ્રામજનો, સ્વ-સહાય જુથનાની બહેનો, તેમજ આશા વર્કર બહેનોએ આગામી ...

તાપી જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી થકી મતદાન જાગૃતિ ઝુંબેશ વેગવાન

પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને નાગરિકો લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવે તે માટે જાગૃત કરાયા તાપી તા.૧૧ :- તાપી જિલ્લામાં લોકસભા ...

ઉધના વિસ્તારમાં ભર બપોરે રોડ પર 37 વર્ષીય યુવકની બેરહેમીથી હત્યા કરવામાં આવતા ચકચાર

હુમલાખોરોએ ફિલ્મી સ્ટાઇલમાં યુવકની સ્કોર્પિયો કારની આગળ અને પાછળ કાર લાવીને ટક્કર મારી ઘેરી લીધો હતો. ત્યારબાદ તલવારના ઘા મારીને ...

ત્રણ વર્ષથી ગુમ થયેલી લિંબાયતની ૧૪ વર્ષીય નગીના મન્સૂરીની ભાળ મળે તો જાણ કરશો

સુરત પોલીસ કમિશનર દ્વારા ગુમ થનાર નગીના મન્સૂરીની જાણકારી આપનારને રૂ. રૂ.૨૦,૦૦૦/-નું રોકડ ઈનામ અપાશે સુરત:ગુરૂવાર: લિંબાયત પોલીસ સ્ટેશનમાં વર્ષ ...

૨૪-સુરત સંસદીય મતદાર વિભાગની ચૂંટણી માટે નોટિસ

તા.૧૯ એપ્રિલ સુધીમાં સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-૦૦ કલાક દરમિયાન ઉમેદવારો નામાંકનપત્રો પહોંચાડી શકશે સુરત:ગુરૂવાર: ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગની યોજાનાર ...

રામનવમી, મહાવીર જયંતિના દિવસે સુરત મનપા વિસ્તારમાં તમામ કતલખાના બંધ રાખવામાં આવશે

સુરત : હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી સાથે આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર આવશે. તેની સાથે મહાવીર જયંતિનો તહેવાર પણ આવી ...

પલસાણાના ગંગાધરા ખાતે સુરત જિલ્લા પંચાયત-આયુર્વેદ શાખા દ્વારા વિનામૂલ્યે હોમિયોપેથીક નિદાન સારવાર મેગા કેમ્પ અને યોગ પ્રદર્શન યોજાયુ

સુરતઃબુધવારઃ હોમિયોપેથીક પદ્ધતિના શોધક ડો. સેમ્યુઅલ હનેમનના જન્મ દિવસ એટલે કે વિશ્વ હોમિયોપેથીક દિન નિમિત્તે નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને ...
error: Content is protected !!