સિટી બસો પર બેનરો થકી મતદાન જાગૃતિનો સંદેશBy H.K. CHAUHAN / April 19, 2024 / E News સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારની આશરે ૬૦૦ (છસો) જેટલી સિટી લિંક બસ/સિટી બસો ઉપર મતદાન જાગૃતિ અંગેના બેનરો લગાવી શહેરીજનોમાં મતદાન જાગૃત્તિ આવે તેમજ મહત્તમ મતદાનનો હેતુ સિદ્ધ થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.