Breaking News
વરસાદ અને મિની વાવાઝોડાથી થયેલા નુકસાની સર્વેનો સોમવારે કૃષિવિભાગને રિપોર્ટ સોંપાશે, સહાયનો નિર્ણય લેવાશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલઆમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ રંગ ઉપવનનાં પે એન્ડ પાર્કમાં ગેરકાયદે પાર્કિંગનાં ઉઘરાણા કરનારને પકડ્યા‘ફોન લગાઓ યુપી જીતાઓ’ : સુરતથી વતન 20 લોકોને ફોન કરીને મત આપવા અપીલ કરશે તેને પ્રદેશ પ્રમુખ સાથે ચા નાસ્તો કરવા મળશેવ્યારા સુગર ફરી વિવાદમાં : ગત સિઝનના નાણાં ચૂકવવામાં ન આવતા ગરીબ આદિવાસી ખેડૂતો દયનીય સ્થિતિમાંરમવાના બહાને ઘરમાં બોલાવી ચાર વર્ષના બાળા પર જાતીય હુમલો કરનાર 21 વર્ષીય આરોપીને આજીવન કેદ,1 લાખ દંડજાહેરનામાનો ભંગ : કાપોદ્રા પોલીસ મથકમાં 10 જેટલા રિક્ષા માલિકો અને ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવીજહાંગીરપુરા પોલીસે લાઉડસ્પીકરમાં ઘાતક હથિયારો જમા કરાવવાની જાહેરાત કરતા 15 મિનિટમાં લોકોએ પોલીસ સમક્ષ હથિયારોનો ખડકલો કરી દીધો સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાની વાત એ ગેરસમજ છે: DGVCL હકીકતથી વાકેફ કરવા જનજાગૃત્તિ અભિયાન ચલાવશે: DGVCLના એમ.ડી. યોગેશ ચૌધરીતાપી આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધયૂ-ટ્યૂબ ઉપર પોતાની ચેનલને લાઇક કરવા પર રોજના 15 હજારની કમાણીની લાલચ આપી 23.54 લાખ પડાવી લેનાર ત્રણની સાઈબર ક્રાઈમે ધરપકડ કરી

વરસાદ અને મિની વાવાઝોડાથી થયેલા નુકસાની સર્વેનો સોમવારે કૃષિવિભાગને રિપોર્ટ સોંપાશે, સહાયનો નિર્ણય લેવાશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

સુરત : રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં હાલ કમોસમી ...

આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ રંગ ઉપવનનાં પે એન્ડ પાર્કમાં ગેરકાયદે પાર્કિંગનાં ઉઘરાણા કરનારને પકડ્યા

સુરત : રોજેરોજ નિર્દોષ લોકોને પાસેથી ગેરકાયદે પૈસાની ઉઘરાણી હવે સામાન્ય બની ગઈ હોય એમ લાગી રહ્યું છે. આમ આદમી ...

‘ફોન લગાઓ યુપી જીતાઓ’ : સુરતથી વતન 20 લોકોને ફોન કરીને મત આપવા અપીલ કરશે તેને પ્રદેશ પ્રમુખ સાથે ચા નાસ્તો કરવા મળશે

સુરત : સુરત સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન 7 મેના રોજ પૂરું થઈ ગયું છે તેમ છતાં હજી પણ ...

વ્યારા સુગર ફરી વિવાદમાં : ગત સિઝનના નાણાં ચૂકવવામાં ન આવતા ગરીબ આદિવાસી ખેડૂતો દયનીય સ્થિતિમાં

એક સમયે ખાંડ ઉત્પાદન ની સારી એવી ક્ષમતા ધરાવતી દક્ષિણ ગુજરાતની વ્યારા સુગર ફેક્ટરી સંચાલકોની અણ આવડત અને ભ્રષ્ટાચારના કારણે ...

રમવાના બહાને ઘરમાં બોલાવી ચાર વર્ષના બાળા પર જાતીય હુમલો કરનાર 21 વર્ષીય આરોપીને આજીવન કેદ,1 લાખ દંડ

સુરત : ચારેક વર્ષ પહેલાં ઉધના વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીને ગેમ રમવાના બહાને ઘરમાં બોલાવીને જાતીય હુમલો કરી પોક્સો ...

જાહેરનામાનો ભંગ : કાપોદ્રા પોલીસ મથકમાં 10 જેટલા રિક્ષા માલિકો અને ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી

સુરત : સુરતની કાપોદ્રા પોલીસે રિક્ષાચાલકો સામે લાલ આંખ કરી છે. રિક્ષા માલિકો ભાડેથી રિક્ષા આપી પૈસા કમાતા હોય છે ...

જહાંગીરપુરા પોલીસે લાઉડસ્પીકરમાં ઘાતક હથિયારો જમા કરાવવાની જાહેરાત કરતા 15 મિનિટમાં લોકોએ પોલીસ સમક્ષ હથિયારોનો ખડકલો કરી દીધો 

સુરત : સુરત પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સમયાંતરે કોમ્બિંગની કામગીરી કરવામાં આવતી હોય છે. અલગ અલગ ઘરોમાં જઈને તપાસ કરવામાં ...

સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાની વાત એ ગેરસમજ છે: DGVCL હકીકતથી વાકેફ કરવા જનજાગૃત્તિ અભિયાન ચલાવશે: DGVCLના એમ.ડી. યોગેશ ચૌધરી

સુરત:શનિવાર: છેલ્લા સપ્તાહ દરમિયાન સ્માર્ટ મીટર અંગે સોશિયલ મીડિયામાં ફેલાયેલી ભ્રામકતાઓને રદિયો આપતા તેમજ સ્માર્ટ મીટરમાં જૂના મીટરની સરખામણીએ વધુ ...

તાપી આર.ટી.ઓ કચેરીમાં જનતાને ગેરમાર્ગે દોરનાર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

વ્યારા ૧૭: તાપી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, વ્યારા ખાતે દરરોજ મોટા પ્રમાણમાં જાહેર ...

યૂ-ટ્યૂબ ઉપર પોતાની ચેનલને લાઇક કરવા પર રોજના 15 હજારની કમાણીની લાલચ આપી 23.54 લાખ પડાવી લેનાર ત્રણની સાઈબર ક્રાઈમે ધરપકડ કરી

સુરત : સુરતમાં શ્રીરામ હાઉસિંગ ફાઈનાન્સમાં બ્રાન્ચ સેલ્સ અધિકારી તરીકે નોકરી કરતા મોટા વરાછાના 27 વર્ષીય યુવકને યૂ-ટ્યૂબ ઉપર પોતાની ...

જળકુંભી વચ્ચે સુરત પાલિકાના ફાયર જવાનો માટે સ્વીમીંગ સહિતની તાલીમ લેવી આફતરૂપ

સુરત : સુરત પાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓને સ્વીમીંગ તથા પાણીમાં ડૂબતા લોકોને બચાવવા માટે તાલીમ આપવા કોઝવેનો ઉપયોગ થાય છે ...

વરાછા એસએમસીના પાર્કિંગના પાછળના ભાગે રાત્રે આગની ઘટના બની, પોલીસ દ્વારા જપ્ત કરેલાં 11 જેટલાં વાહનો બળીને ખાખ

સુરત : સુરતના વરાછા વિસ્તારમાં એસએમસીના પાર્કિંગના પાછળના ભાગે રાત્રે આગની ઘટના બની હતી. પોલીસ દ્વારા જપ્ત કરેલાં વાહનોમાં આગ ...
error: Content is protected !!