Breaking News
૧૬૬-કતારગામ વિધાનસભાના ૧૬૭૪ પોલીંગ સ્ટાફની ત્રણ દિવસીય તાલીમનો પ્રારંભઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા વર્તમાનપત્રોમાં અપાતા ‘પેઇડ ન્યૂઝ’ પર ચૂંટણી પંચની ચાંપતી નજરમીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. સૌરભ પારધીપાંડેસરા વિસ્તારમાં નરાધમ યુવકે બાર વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુંસુરતના પ્રાણી સંગ્રહાલયમાં આકરી ગરમી શરૂ થતાં ફુવારા મુકાયાતાપી જિલ્લાની વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ફિલ્મ નિદર્શન દ્વારા યુવા મતદારોને માર્ગદર્શિત કરાયાઉચ્છલ તાલુકાનાં દિવ્યાંગ મતદારો માટે તાલુકા સેવા સદન ઉચ્છલ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયોપરંપરાગત માધ્યમોનો અસરકારક ઉપયોગ કરીને નાગરિકોને મતદાન અંગે જાગૃત કરાયાચૂંટણી પંચે દિવ્યાંગ મતદારોની સુવિધાને કેન્દ્રસ્થાને રાખીને Saksham એપ વિકસાવીગુજરાતના કેટલાક એવા મતદાન મથકો, જે ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરે છે

દુબઇ ખાતે ચાઇનીઝ કંપનીને ગેરકાયદેસર રીતે પ્રિ-એક્ટિવ સીમકાર્ડ મોકલવાના રેકેટનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો

સુરત : દુબઇ ખાતે ચાઇનીઝ કંપનીને ગેરકાયદેસર રીતે પ્રિ-એક્ટિવ સીમકાર્ડ મોકલવાના રેકેટનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ સાથે પોલીસે ...

ઈ.પોલીસ કમિશનર વાબાંગ જમીરની અધ્યક્ષતામાં સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ

અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિઓને મદદ કરી માનવતા દાખવનાર સેવાભાવી વ્યક્તિઓ (ગુડ સમરીટન)ને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકતા પોલીસ કમિશનર સુરત: ...

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ : તા.૭મી મેના રોજ યોજાનારી લોકસભાની ચુંટણીમાં સુરતની લોકસભાની બેઠક પરથી ૧૭,૬૭,૩૭૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

આઝાદીના વર્ષ બાદ ૧૯૫૧ થી ર૦૧૯ સુધીની ૧૭ લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં સુરત સંસદીય બેઠક પર સૌથી વધુ ૬૩.૯૦ ટકા મતદાન ...

સિટીલાઇટની લોકભારતી વિદ્યાલયમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સુરતઃ આગામી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને સ્વિપ મતદાન જાગૃતિ અંતર્ગત સુરત શહેરના સિટીલાઇટ સ્થિત એસ.એન.ગુપ્તા લોકભારતી વિદ્યાલયમાં ક્વિઝ સ્પર્ધા યોજાઇ ...

તાપી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષપદે પોસ્ટલ બેલેટ પેપરની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓની તાલીમ યોજાઈ

તાપી તા. ૨૧ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ને અનુલક્ષીને નિવાસી અધિક કલેક્ટરશ્રીએ પોસ્ટલ બેલેટની કામગીરીમાં જોડાયેલ નોડલ અને સહ નોડલ ...

તાપી જિલ્લાના નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવા વિવિધ સ્વીપ એક્ટિવિટી હાથ ધરાઈ

તાપી : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ને અનુલક્ષી તાપી જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી સુશ્રી ધારા પટેલ અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની ...

રાંદેર પોલીસે ભેળસેળયુક્ત ઘીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો 

સુરત : થોડા દિવસ પહેલા અખાદ્ય પનીરનો જથ્થો સુરતમાંથી મળી આવ્યો હતો. ગઈકાલે પણ વલસાડથી સુરતમાં પાંડેસરા અને ઉધના વિસ્તારમાં ...

લોનના હપ્તા નહીં ભરાતા સુરતમાં બે સગા ભાઈઓએ ઝેરી દવા પી આપઘાત કર્યો

સુરત : આર્થિક તંગીને કારણે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સુરતમા વધુ એક આપઘાતની ઘટના બની છે જેમાં બે ...

14 વર્ષની તરુણીને બ્યૂટિપાર્લરના ધંધામાં રૂ. 25થી 30 હજારની કમાણીની લાલચ આપી ટૂંકા કપડામાં વીડિયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપી દેહવિક્રયના ધંધામાં ધકેલી

ACP આર.પી. ઝાલાએ મીડિયાને માહિતી આપી સુરત : સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 14 વર્ષીય તરુણી ભેદી રીતે ગુમ ...

સિંગણપોર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરત : સુરતમાં સિંગણપોર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે ...

ધમકી : ‘હું તને જ પ્રેમ કરૂ છું અને તારી સાથે જ લગ્ન કરીશ’, જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તારા પર એસિડ ફેંકી દઈશ અને તને જાનથી મારી નાખીશ’ 

સુરત : સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ થકી યુવકના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ ...

ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

તાપી તા.૧૯ ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.જે મુજબ તા.૦૭.૦૫.૨૦૨૪ રોજ મતદાન અને ...
error: Content is protected !!