Breaking News
નાના વરાછા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં એકાએક આગ લાગતા ઇલેક્ટ્રિક બાઇકો બળીને ખાખસુરત મનપાના પ્લોટમાં ખોદકામ દરમિયાન 14 બિનવારસી ઐતિહાસિક તોપ મળીસિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ ઉજવણી કરવામાં આવીસુરત જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન અંગેની ચેતવણી આપતી ચાર એલ્પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ4.30 લાખ રૂપિયાની ચોરીની રકમ મૂળ માલિકને પોલીસે પરત અપાવીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યોMay-2024સુરત ક્રાઈમ બ્રાંચે મોબાઈલ અને લેપટોપની જ ચોરી કરતા એક સ્પાઈડર ચોરને ઝડપી પાડ્યોએશ્વર્યા ડાઈંગ, 3 કોલસાના આયાતકારો સહિત 12 જગ્યાએ બીજા દિવસે પણ ઇન્કમ ટેક્સના દરોડા યથાવત્પોલીસ સમન્વય સમિતિ દ્વારા મહુવા ખાતે પોલીસ પરિવાર માટે નિઃશુલ્ક ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજનસુરતની આસપાસ ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ્રદૂષણ, લોકોના આરોગ્યને ખતરો

23 બારડોલી સંસદીય વિસ્તારના ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર શ્રી ડો. રાકેશકુમાર ભારતી (I.R.A.S.)એ મીડિયા સેન્ટરની મુલાકાત લીધી

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 23 બારડોલી સંસદીય વિસ્તારના ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર શ્રી ડો.રાકેશકુમાર ભારતીએ તાપી જિલ્લા કક્ષાએ આદર્શ આચારસંહિતાના ...

વ્યારા તાલુકાના અણુમાલા પ્રાથમિક શાળા ઊંચામાળા ખાતે મતદાન જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

તાપી તા. ૧૮ વ્યારા તાલુકાના અણુમાલા પ્રાથમિક શાળા ઊંચામાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને આગામી ૭ મે ...

વ્યારા તાલુકાના સરૈયા સ્થિત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તાપી તા.૧૮ :- વ્યારા તાલુકાના સરૈયા સ્થિત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ખાતે સ્વીપ પ્રવૃત્તિ હેઠળ મતદાન જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો ...

બાંધકામ શ્રમિકો માટે ગરમી/લૂ (હીટવેવ) થી બચવાના ઉપાયો

તાપી તા.18 તાજેતરમાં ચાલી રહેલ હીટવેવ અને વધુ પડતા ગરમ તાપમાનને ધ્યાને રાખી તાપી જિલ્લામાં કામ કરતા બાંધકામ શ્રમિકોએ ગરમી/લૂ ...

તાપી જિલ્લામાં વહેલી સવાર અને મોડી સાંજના ટયુશન કલાસીસ પર પ્રતિબંધ

તાપી તા. ૧૭ તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તાપીએ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વહેલી સવારના અને મોડી સાંજના ટયુશન કલાસીસો પર ...

ઓલપાડ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ‘મતદાન જાગૃતતા’ કાર્યક્રમ યોજાયો

સુરત:બુધવાર: યુવાઓને મતદાનના વિશેષ અધિકાર વિષે જાગૃત કરવાના હેતુસર પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ કેળવણી મંડળ-ઓલપાડ સંચાલિત ઓલપાડ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ...

ઓછા મતદાનવાળા વિસ્તારોમાં મતદાતા જાગૃતિ અભિયાન- “સખી સહેલી સંગે મતદાન”

માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ગામોમાં મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી “સખી સહેલી સંગે મતદાન” અભિયાન, લોકશાહીના ...

સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હીટવેવ દરમિયાન રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

શરીરમાં પાણીની માત્રા ન ઘટે એ માટે પૂરતું પાણી પીવું: ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો સુરત:બુધવાર: જિલ્લામાં ...

સુરતમાં મતદાન જાગૃતિ અભિયાનમાં થર્ડ જેન્ડરના સ્ટેટ આઈકોન નિકિતા કુંવરે મતદારોને કરી અપીલ

લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરવા સુરત કિન્નર સમાજનો તમામ મતદારોને અનુરોધ, જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્યવિધાતા: સ્ટેટ આઈકોન નિકિતા કુંવર ...

કતારગામમાં આંગણે રમતી બાળકી સાથે આધેડ બિલ્ડરે અડપલાં કર્યા, પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી ગણતરીના કલાકોમાં ઝડપી લીધો

સુરત : સુરતના કતારગામમાં આંગણે રમતી બાળકીને અડપલા બાદ કિસ કરીને અજાણ્યો આધેડ ફરાર થઈ ગયો હતો. મૂળ બોટાદના આધેડ ...

ફરજ પરના કર્મચારીઓના મતદાન માટેના પોસ્ટલ બેલેટની આપ-લે માટે અમદાવાદ ખાતે સ્ટેટ એક્સચેન્જ મેળો યોજાશે

લોકસભા સામાન્ય ચૂંટણી માટે 31 તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે 4 ઉમેદવારી પત્ર મળ્યાઃ તા.19 એપ્રિલ, 2024 સુધી રજૂ કરી શકાશે ...

મિશન મંગલમ યોજના અંતર્ગત તાપી જિલ્લામાં મતદાર જાગૃતિ માટે ગ્રામજનોને ૧૦૦ ટકા મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા

તાપી તા.૧૬ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી હેઠળ કાર્યરત મિશન મંગલમ યોજના અંતર્ગત તાપી જિલ્લાના જૂદા-જુદા ૨૨ જેટલા ગામોના સ્વ-સહાય ...
error: Content is protected !!