Breaking News
મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવા પાલિકાનું જાહેરનામુંમુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં વિવિધ એજન્સીઓ સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે સમીક્ષા બેઠક યોજાઈપોસ્ટલ બેલેટ માટેના ફોર્મ-૧૨ નું આદાન-પ્રદાન કરવા અમદાવાદ ખાતે યોજાયો પ્રથમ એક્ષચેન્જ મેળોસુરત કોર્ટમાં હવે લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થાસુરત સંસદીય મત વિસ્તારમાં નિયુકત જનરલ, ખર્ચ તથા પોલીસ ઓબ્ઝર્વરશ્રીઓની ઉપસ્થિતિમાં ચુંટણીની તૈયારીઓ અર્થે સમીક્ષા બેઠક યોજાઈસિટી બસો પર બેનરો થકી મતદાન જાગૃતિનો સંદેશજિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીમાં ‘યુવા મતદાર જાગૃતિ’ કાર્યક્રમ યોજાયોમતદાન જાગૃતિ અભિયાનના કેમ્પસ એમ્બેસેડર ભૂમિ ગોધાણીએ ૫૦૦થી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સના ચૂંટણી કાર્ડ કઢાવીને મતદાન માટે કર્યા પ્રેરિતબાળ વિદ્યાર્થીઓએ પોસ્ટરો બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યોઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયાલના અધ્યક્ષ સ્થાને ત્રણ દિવસીય ‘સખી સહેલી સંગે મતદાન કેમ્પેઈન’નો પ્રારંભ

કતારગામ GIDCમાં ગેસ રિફિલિંગ કરતા બ્લાસ્ટ થયા બાદ આગ

સુરત : સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રિફિલિંગનો ધંધો બે રોકટોક ધંધો ધમધમે છે. તેવા સમયે કતારગામ જીઆઇડીસીમાં આજે સોમવારે ...

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરપાલિકાકક્ષાએ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ

સુરત:મંગળવાર: રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત ...

IIIT સુરત દ્વારા ‘યુવા સંગમ- ૩’ કાર્યક્રમ અન્વયે સુરતના મહેમાન બનેલા બિહારના ૪ ફેકલ્ટી અને ૪૨ યુવા પ્રતિનિધિઓ સુરતના પ્રૌદ્યોગિકી અને પર્યટન સ્થળોની મુલાકાતથી થયા પ્રભાવિત

બોધગયાથી આવેલ યુવા પ્રતિનિધિઓએ ગુજરાતની પ્રગતિમાં હ્યદયના ધબકારા ગણાતા ઉદ્યોગોની મુલાકાત લીધી સુરત:મંગળવાર: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ IIIT- સુરત ...

પાંડેસરામાં પાર્ટનરશીપમાં ડાન્સ કલાસ ચલાવતી ૨૬ વર્ષીય યુવતીને મદદરૂપ બનતી અભયમ મહિલા ટીમ

સુરતઃમંગળવારઃ પાંડેસરામાં પાર્ટનરશીપમાં ડાન્સ કલાસ ચલાવતી ૨૬ વર્ષીય યુવતીને તેમના ડાન્સ કલાસના પાર્ટનર દ્વારા તેમના ફોટો-વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ ...

પદ્મશ્રી રમીલાબેન ગામીતના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ

તાપી તા.૨૭ કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાપી ...

વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું

તાપી. તા.26: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો “સાહબજાદો” “બાબા જોરાવર સિંહજી “અને “બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં ...

તાપી જિલ્લાકક્ષા સૂર્યનમસ્કાર સ્પર્ધા-૨૦૨૩ યોજાઇ

આર્ટ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષા સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઇ તાપી. તા.26: ગુજરાત સરકારના રમત-ગમત, ...

પાંડેસરા GIDCમાં રાણી સતી મિલમાં ભીષણ આગ

સુરત : સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી એક મિલમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. મિલના ત્રીજા માળે આવેલા ફ્યુઝન મશીનમાં શોર્ટસર્કિટને ...

પાંડેસરા વિસ્તારમાં કચરાના પ્લાન્ટ પાસે ડમ્પર ચાલકે દોઢ વર્ષના બાળકને કચડ્યો; ઘટનાસ્થળે જ મોત

સુરત : સુરતમાં બેફામ દોડતા ડમ્પર ચાલકે વધુ એક બાળકનો ભોગ લીધો છે. પાંડેસરા વિસ્તારમાં કચરાના પ્લાન્ટ પાસે ડમ્પરની નીચે ...

વરાછામાં બેનરો, પ્લે-કાર્ડ સાથે વિપક્ષનું ટ્રાફિક અભિયાન

સુરત : ટ્રાફિક જાગૃતિ લાવવા અને રોડ-રસ્તા, ટ્રાફિક પોઇન્ટો પર સુધારા-વધારા કરવા માટે વિપક્ષ રસ્તા પર ઉતર્યું છે અને નિષ્ફળ ...

બાળક પડી જતાં પાપડીનું પેકેટ આપ્યું, ખાતાં ખાતાં સૂઈ ગયો ને અંતિમ શ્વાસ લીધા

સુરતઃ સુરતના ઉધના વિસ્તારમાં એક છ વર્ષીય બાળકનું રહસ્યમય મોત નીપજ્યું હતું. ઘરમાં રમી રહેલું બાળક પડી ગયું હતું. ત્યાર ...
error: Content is protected !!