Breaking News
મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવા પાલિકાનું જાહેરનામુંમુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં વિવિધ એજન્સીઓ સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે સમીક્ષા બેઠક યોજાઈપોસ્ટલ બેલેટ માટેના ફોર્મ-૧૨ નું આદાન-પ્રદાન કરવા અમદાવાદ ખાતે યોજાયો પ્રથમ એક્ષચેન્જ મેળોસુરત કોર્ટમાં હવે લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થાસુરત સંસદીય મત વિસ્તારમાં નિયુકત જનરલ, ખર્ચ તથા પોલીસ ઓબ્ઝર્વરશ્રીઓની ઉપસ્થિતિમાં ચુંટણીની તૈયારીઓ અર્થે સમીક્ષા બેઠક યોજાઈસિટી બસો પર બેનરો થકી મતદાન જાગૃતિનો સંદેશજિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીમાં ‘યુવા મતદાર જાગૃતિ’ કાર્યક્રમ યોજાયોમતદાન જાગૃતિ અભિયાનના કેમ્પસ એમ્બેસેડર ભૂમિ ગોધાણીએ ૫૦૦થી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સના ચૂંટણી કાર્ડ કઢાવીને મતદાન માટે કર્યા પ્રેરિતબાળ વિદ્યાર્થીઓએ પોસ્ટરો બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યોઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયાલના અધ્યક્ષ સ્થાને ત્રણ દિવસીય ‘સખી સહેલી સંગે મતદાન કેમ્પેઈન’નો પ્રારંભ

કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું, પ્રેમની દુકાન ખૂલી : રાહુલ ગાંધી

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2.30 વાગ્યે મીડિયા સમક્ષ હાજર થયા હતા. રાહુલે 6 વાર ...

ગુજરાત એટીએસ, NCB દિલ્હી અને સુરત ક્રાઈમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન, પાકિસ્તાનના કરાંચીથી આવેલા 214 કરોડના ડ્રગ્સ સાથે એક નાઈજીરીયન શખ્સની ધરપકડ

ફરી એકવાર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. ગુજરાત એટીએસ, NCB દિલ્હી અને સુરત ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ ...

સુરતના અમરોલીમાં વરરાજા પર શ્વાનનો હુમલો, લગ્ન પહેલા યુવક હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો

સુરત : શહેરમાં સતત શ્વાનનો આંતક વધી રહ્યો છે. સતત શ્વાન દ્વારા લોકોને કરડવાની ઘટના સામે આવે છે, ત્યારે આજ ...

સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા : ગુજરાત-MPમાં 70 થી વધુ ગુના આચરનાર કુખ્યાત ગેંગના ત્રણ સૂત્રધારોને ઝડપ્યા

સુરત : અમદાવાદ પોલીસ પર ફાયરિંગ ઉપરાંત ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાને અંજામ આપતી મધ્યપ્રદેશની કુખ્યાત ગેંગના 3 ...

તાપી જિલ્લામાં “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ અંતર્ગત દેગામા ગામ ખાતે તાપી જિલ્લાના ૫૩માં અમૃત સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું

અમૃત તળાવની આસપાસ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તાપી.તા.૧૨: આઝાદી કા અમૃત મહોત્સવને યાદગાર વર્ષ બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ...

તાપી જિલ્લામાં “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓ યોજાઇ

સ્વચ્છતા રેલી, શેરી નાટક, જાહેર સ્થળો- ધાર્મિક સ્થળોની સાફ-સફાઇ, સ્વચ્છતા સંવાદ, વૃક્ષારોપણ જેવી પ્રવૃતિઓમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો, 66 ગામોમાં ...

સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૨૦૦૦ જરૂરિયાતમંદ ક્ષયના દર્દીઓને કુલ ૬૦૦૦ પોષણયુક્ત આહાર કીટ પૂરી પાડવામાં આવી

ક્ષય દર્દીઓ માટે સુરત જિલ્લા પંચાયત અને જિલ્લા ક્ષય કેન્દ્ર-સુરતના સરાહનીય પ્રયાસો ૧૦૦ દાતાઓના આર્થિક સહયોગથી પોષક આહારનું વિતરણ: પોષણ ...

નવી સિવિલ ખાતે ‘ધ ટ્રેઈન્ડ નર્સિંસ ઍસોસિયેશન ઓફ ઈન્ડિયા’ સુરત બ્રાન્ચ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ની ઉત્સાહભેર ઉજવણી

સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી ૬૦૦થી વધુ નર્સનું સૌપ્રથમવાર નેમટેગ વડે સન્માન, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપદાદા દેશમુખની પ્રેરક ઉપસ્થિતિ સુરતઃશુક્રવાર: સુરત ...

“પીએમ-આવાસ યોજનાએ આવાસ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન આણ્યું છે તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગને ફાયદો થયો છે”

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, પીએમ-આવાસ યોજનાએ આવાસ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન આણ્યું છે તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગને ...

સ્થાયી આવાસ સુવિધા મળતા હવે વારંવાર ભાડાના ઘર બદલવાની મુસીબતથી છુટકારો મળ્યો: લાભાર્થી કરિશ્માબેન શ્રીવાસ્તવ

સુરત:શુક્રવાર: ગાંધીનગરમાં આયોજિત ‘અમૃત આવાસોત્સવ’માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવાસોના ઇ-લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યા હતા, જેના ભાગરૂપે સુરતના ગણેશપુરા, ...

સરકારે અમારા ઘરના ઘરના સપનાઓ પૂરા કર્યા છેઃ મેહુલભાઈ ટાંક

મેહુલભાઈને માત્ર રૂ.૫.૩૦ લાખમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર મળ્યું, છાપરાભાઠા વિસ્તારમાં ૬૧૬ લાભાર્થીઓને આવાસો મળ્યા સુરતઃ શુક્રવારઃ- વડાપ્રધાન ...

EWS-1 ના ૩૩૬ અને EWS-2 ના ૨૮૦ આધુનિક સુવિધાસભર આવાસોની ચાવીઓ લાભાર્થીઓને એનાયત કરાઈ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈ-માધ્યમથી સુરત શહેરના છાપરાભાઠા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રૂ.૪૧ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૧૬ પ્રધાનમંત્રી આવાસોનું ઈ-લોકાર્પણ ...
error: Content is protected !!